અમદાવાદના આંબલીમાં ઠાકોરવાસમાં થતી નવરાત્રી ઉજવણી હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે, જેમાં ખાસ વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.